QR code
વીર's avatar

વીર

સત્યથી વેગળી થઈ ચુકેલી આ જિંદગીમાં પ્રેમ નામના તત્વનો મને જ્યારે મજાક બનતો જણાયો ત્યારે મને (કાન્હાજીને) આ વનરાવન બનાવવાનો વિચાર આવ્યો કે જ્યાં દરેક પ્રેમપ્રિય વ્યક્તિ તેના મનના દરેક ભાવને નિર્દોષ રીતે વ્યક્ત કરી શકે અને પોતાના આત્માને એ સત્ય પાસે (પ્રેમની નજીક, પ્રભુની સમીપે) લઈ જઈ શકે. તો મારા આ વનરાવનમાં એ જ પ્રેમરાસ રમવા માટે તમને મારું પ્રેમભર્યું નિમંત્રણ છે...